નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

શિખા શર્મા


જયારે સમગ્ર વિશ્વ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે ૨ કરોડ રૂપિયા વાર્ષિક વેતન

મેળવવું એ જ તેમની સિધ્ધી અને યોગ્યતા નું પ્રમાણ રજુ કરે છે, આ વાત છે ચુસ્ત રીતે

ડીસીપ્લીન  માં માનનારા  સ્ટાર બેન્કર શીખ શર્માની લાઈફ ઇન્સોરન્સ

ના કામથી પોતાની કારકીર્દી નો પારમ્ભ કરનાર શીખ શર્માએ પુરુષ પ્રધાન ફાઈનાન્શિયલ

વલ્ડૅમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે,,, 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો