નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

સાયના નેહવાલ


સાયના નેહવાલ ભારતની એક એવી બેડમિન્ટન ખેલાડી છે,જેણે નાની ઉમરમાં જ પોતાના ક્ષેત્રમાં એક આગવી ઓળખ ઉભી કરી છે, હાલમાં ચીન ની લી ઝૂરીને હરાવી ઇન્ડોનેશિયન  ચેમ્પીંશીપ જીતનાર અને વિશ્વની બેડમિન્ટન સંઘ દ્વારા ત્રીજું સ્થાન મેળવનાર સાયના ઓલમ્પિક રમતોત્સવ માં ક્વાટર ફાયનલ માં પહોંચનારી તથા વલ્ડ જુનિયર બેડમિન્ટન ચમ્પિયન શીપ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો