નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

"સાબરકાંઠા જિલ્લાની માહિતી"

'''સાબરકાંઠા જિલ્લો''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબર ડેરી જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે
. == સામાન્ય રુપ રેખા
 == *ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ *કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી. * આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯ સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯સે., સામાન્ય રીતે વિષમ આબોહવા * જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી * નદીઓ: સાબરમતી, ખારી નદી, મેશ્વો નદી, હાથમતી નદી, હરણાવ નદી, વાત્રક નદી, માજુમ નદી * પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો * કુલ ગામ: ૧,૩૮૯ *ગ્રામ પંચાયતની સંખ્યા : ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫ *નગરપાલિકા: ૨ *રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
 ==સાબરકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ== *હિંમતનગર *ઇડર *ખેડબ્રહ્મા *તલોદ *ધનસુરા *પ્રાંતિજ *બાયડ *ભિલોડા *માલપુર *મેઘરજ *મોડાસા *વડાલી *વિજયનગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો