નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

100 કૌરવોના નામ

૧ દુર્યોધન,૨ દુઃશાસન,૩ દુઃસહ,૪ દુઃશલ,૫ યુયુત્સુ,૬ જલસંધ,૭ સમ,૮ કર્ણ,૯ સહ,૧૦ વિંદ,૧૧ અનુવિંદ,૧૨ દુઘર્ષિ,૧૩ સુબાહુ,૧૪ દુષ્યઘર્ષણ,૧૫ દુમુર્ષણ,૧૬ દુર્મુખ,૧૭ દુષ્કર્ણ,૧૮ વિવંશતિ,૧૯ વિકર્ણ,૨૦ શલ,૨૧ સત્વ,૨૨ સુલોચન,૨૩ ચિત્ર,૨૪ ઉપચિત્ર,૨૫ ચિત્રાક્ષ,૨૬ ચારુમિત્ર,૨૭ શરાશવ,૨૮ દુર્મદ,૨૯ દુર્વિગ્રહ,૩૦ વિવિત્સુ,૩૧ વિક્ટોનન,૩૨ સુનભ,૩૩ ઊર્ણનભ,૩૪ નંદ,૩૫ ઉપનંદ,૩૬ ચિત્રભાણ,૩૭ ચિત્રવર્મા,૩૮ સુવર્મા,૩૯ દુર્વિમોચન,૪૦ અષોબાહું,૪૧ મહાબાહું,૪૨ ચિત્રાંગ,૪૩ ચિત્રકુંડળ,૪૪ ભીમવેગ,૪૫ ભીમબલ,૪૬ બલાકી,૪૭ બલવર્ધન,૪૮ ઉગ્રયુધ્ધ,૪૯ સુર્ષણ,૫૦ મહોદર,૫૧ કુંડધાર,૫૨ ચિત્રાયુધ્ધ,૫૩ નિષંયી,૫૪ યાશી,૫૫ વૃંદારક,૫૬ દ્રઢક્ષત્ર,૫૭ દ્રઢવર્મા,૫૮ સોમકીર્તિ,૫૯ અનુદર,૬૦ દ્રઢસંધ,૬૧ જરાસંઘ,૬૨ સત્યસંઘ,૬૩ સદંસુવાસ,૬૪ ઉગ્રશ્રવા,૬૫ ઉગ્રસેન,૬૬ સેનાની,૬૭ દુષ્યરાજ્ય,૬૮ અપરાજિત,૬૯ કુંડશાયી,૭૦ વિશાલાક્ષી,૭૧ દુરાધર,૭૨ દ્રઢહસ્ત,૭૩ સુહુસ્ત,૭૪ વાયવિગ,૭૫ સર્વચર્યા,૭૬ અધિવિકેતુ,૭૭ વ્યુઢોર,૭૮ વહવાથી,૭૯ નાગદત્ત,૮૦ અગ્રયાશી,૮૧ ધનુર્ધર,૮૨ ઉગ્ર,૮૩ ભીમરથ,૮૪ અભય,૮૫ કવશી,૮૬ વીરબાહુ,૮૭ અલોલુપ,૮૮ રોદ્રકર્મા,૮૯ વિરાવા,૯૦ કથન,૯૧ દ્રઢસ્થાશ્રય,૯૨ અનાર્ધૃત,૯૩ કુંડભેદી,૯૪ દ્રમક્ષ,૯૫ કુંડી,૯૬ દીર્ધલોચન,૯૭ પ્રમાક્ષ,૯૮ દીર્ધરોમા,૯૯ દીર્ધબાહુ,૧૦૦ મહાબાહુ .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો