નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

ગુજરાતના રાજ્યપાલો


ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી

ક્રમરાજ્યપાલસમયગાળો
મહેંદી નવાઝ જંગ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
નિત્યાનંદ કાનુગો૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
પી.એન.ભગવતી (કાર્યકારી)૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
ડૉ.શ્રીમન્નારાયણ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
વી.એન.ભગવતી (કાર્યકારી)૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
કે.કે.વિશ્વનાથન૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
શ્રીમતી શારદા મુખર્જી૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
પ્રો.કે.એમ.ચાંડી૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
બી.કે.નહેરુ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦આર.કે.ત્રિવેદી૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧મહિપાલસિંહ શાસ્ત્રી૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨ડૉ.સ્વરૂપસિંહ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩નરેશચંદ્ર સક્સેના૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪કૃષ્ણપાલસિંહ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫અંશુમનસિંહ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી)૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭સુંદરસિંહ ભંડારી૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮કૈલાશપતિ મિશ્રા૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી)૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦નવલકિશોર શર્મા૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧એસ.સી.જમિર (કાર્યકારી)૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨ડૉ.કમલા બેનિવાલ૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો